મેટ્રો સ્ટેશન ઉપર 25 વર્ષની છોકરીએ કૂદીને આત્મહત્યા કરી, નીચે ચાદર પાથરીને ઊભા હતા, આ વીડિયો થયો વાયરલ…

દિવસેને દિવસે આત્મહત્યા કરવાના ખૂબ જ કેસો વધી રહ્યા છે. તેમજ આજે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યું છે દિલ્હી અક્ષરધામ જોડે આવેલા મેટ્રો સ્ટેશન ઉપર 25 વર્ષની એક છોકરીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ સીઆઇએસએફ આ વિડીયો પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ યુવતીને બચાવી દેવામાં આવી છે. તેમજ આ બનાવ ગુરૂવાર સવારે 7:00 આસપાસ થયો હતો, તેમજ વધુ સારવાર માટે આ છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ છોકરી અચાનક મેટ્રો સ્ટેશન ની દિવાલ ઉપર ચડી ગઈ હતી. ત્યાર બાદ ત્યાં રહેલા સીઆઈએસએફના જવાનોએ તેને નીચે ઉતરવા માટે સમજવામાં હતી.પરંતુ આ છોકરી એ કોઈની વાત માની નહિ.આ છોકરી ત્યાંથી કુદે એ પહેલા જવાનો દ્વારા ચાદર નીચે પકડીને ઊભા હતા અને જેવી છોકરીએ છલાંગ લગાવી ત્યાં જ તેને પકડી પાડવામાં આવી હતી પરંતુ શરીરના કેટલાક ભાગે તેને નુકસાન પહોંચ્યું હતું.

 

સોશિયલ મીડિયામાં સીઆઇએસએફ જવાનોના સાહસને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દરેક લોકો સીઆઇએસએફ જવાનોને ખુબ જ વખાણ કરી રહ્યા છે તેમ જ કેટલાક લોકોનું કહેવું છે કે સીઆઇએસએફ કરેલા કાર્ય ગૌરવ લેવા જેવું કાર્ય કરી બતાવ્યું છે અને આ માનવતા હજુ પણ દુનિયામાં જીવે છે.

 

બાર હજારથી વધુ સૈનિકો મેટ્રો સ્ટેશન ની રક્ષા કરે છે

મેટ્રો સ્ટેશન ની રક્ષા માટે ૧૨ હજારથી વધુ સૈનિકો મેટ્રો સ્ટેશન ની રક્ષા કરે છે. મેટ્રો સ્ટેશન ની રક્ષા જવાનોને આપવામાં આવી છે અને તે ૧૫ વર્ષથી અહીંયા કાર્યરત છે.

Leave a Comment