દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ ની મેચ પહેલા ખૂબ જ ખતરનાક સમાચાર, બે નેટ બોલેરો કોરોના પોઝિટિવ આવ્યા…

દુનિયામાં સૌથી વધુ ipl ને પસંદ કરવામાં આવે છે અને તેના ચાહકો તેને ખૂબ જ પસંદ કરતા હોય છે. પરંતુ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ ની મેચ પહેલા ખૂબ જ ખતરનાક સમાચાર સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે નેટ બોલેરો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમને isolation માં મુકવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી દિલ્હી તરફથી કોઈ ઑફિશ્યલી announcement કરવામાં આવ્યું નથી.

 

આ સિઝનમાં અલગ-અલગ ટીમમાંથી કોઈને કોઈ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેની સીધી અસર ટીમ ઉપર જોવા મળતી હોય છે. દિલ્હી કેપિટલ માં ચાર ખેલાડીઓ પોઝિટિવ આવ્યા હતા જેમાંથી બે ખેલાડી વિદેશી હતા.

 

દિલ્હી કેપિટલ ના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ પણ ગુરુના પોઝિટિવ આવ્યા હતા અને તેમને થોડા સમય માટે isolation મૂકવામાં આવ્યા હતા જેના કારણે તે દિલ્હીની અમુક મેચમાં આપણને નજર આવ્યા ન હતા.

 

થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ આવતા તમામ પ્લેયરોને isolation મૂકવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી આઈપીએલ દ્વારા કોઈ ઑફિશ્યલી announcement કરવામાં આવ્યું નથી.

Leave a Comment