૧૫ વર્ષની યુવતીને બ્લેકમેલ કરી અને બળાત્કાર કરવામાં આવ્યો, કોને કર્યું આ દુષ્કર્મ જાણો…

ગુજરાતના સુરત મા એક યુવતી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમ્યાન આરોપી પોતાના ઘરનો જ નીકળ્યો. સુરતના માન દરવાજા જોડે રહેતી ૧૫ વર્ષની યુકેની એક યુવક જોડે મિત્રતા થઈ હતી.

 

આ વાતની જાણ નજીકમાં રહેતા ૨ વિધર્મી ઓ ને હતી. ત્યારબાદ આ બંને યુવતી ને પોતાના ઘરે કામ અર્થે બોલાવી બળાત્કાર કર્યો હતો.

ત્યારબાદ આ બંને દ્વારા યુવતીને બ્લેકમેલ કરવામાં આવી હતી. અને તેના બોયફ્રેન્ડ સાથે પડાવેલ ફોટા માતા-પિતાને બતાવી દેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. તેમજ આ બંને દુષ્કર્મ આચરતી વખતે વિડીયો ઉતાર્યો હતો. આ ઘટના સમયે બીજા બે મિત્રો બહાર ઊભા રહીને પહેરેદારી કરતા હતા.

 

આ છોકરીને બ્લેકમેલ કરવામાં આવી હતી. અને તેના વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પર જતા આ ઘટનામાં સામેલ તમામ લોકો ઉપર કેસ દર્જ કરવામાં આવ્યો છે તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment