૧૪ વર્ષ પહેલા ઘરેથી ભાગેલ પુત્ર આવ્યો આજે લક્ઝરી કારમાં લેખ વાંચીને આંખો ભીની થઈ જશે….

આજે અમે તમને એવો એક કિસ્સો જણાવવાના છીએ કે જે વાંચી અને તમારી આંખો ભીની થઇ જશે. આજે અમે તમને વિકાસ ખંડમાં આવેલા ફિરોઝપુર ગામના એક પરિવારની વાત જણાવવાના છીએ અને તે પરિવારમાં આશરે ૧૪ વર્ષ પછી ખુશીનો મોકો આવ્યો હતો

૧૪ વર્ષ પછી તેમનો પુત્ર તેમના ઘરે પાછો ફર્યો હતો અને ૧૪ વર્ષ પછી તેમના પુત્ર ના આવવાથી તેમના ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો આજે અમે તમને સત્ય પૂરના ફિરોજપુર ના નિવાસી સરજુભાઈ ની વાત કરવાના છીએ સરજુભાઈ વ્યવસાય ખેતી કરે છે. અને તેમની પત્ની સીતા ઘરકામ કરે છે.

તેમણે લગભગ 14 વર્ષ પહેલા સરજુભાઈ અને સીતાનો પુત્ર રીન્કુ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને પરંતુ તે બંનેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તે પોતાના લાપતા પુત્ર રીન્કુ ને શોધવામાં ખૂબ જ મહેનત કરી હતી.

પરંતુ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તે હારી ગયા હતા અને તેમણે પોતાના પુત્ર ની શોધ માં નો અંત લાવ્યો હતો અને શનિવારની રાત્રે કોઈ પોતાનું નામ બદલી અને બીજા પહેરવેશ સાથે ગામ માં પ્રવેશ્યો હતો ત્યારે તેમની માતાએ એક જ ઝાટકે તેમને ઓળખી લીધો હતો.

તેમને ગળે લગાવી અને તે ખૂબ જ વધારે રડવા લાગી હતી અને રીન્કુ છેલ્લા ૧૪ વર્ષથી ભારતના પંજાબ રાજ્યમાં રહેતો હતો અને તે આજે દોઢસો ટ્રકનો માલીક થઈ ગયો હતો અને તેમની એક ટ્રક ધનબાદમાં તેમની એક ટ્રકનું એક્સીડન્ટ થયું હતું

તે પોતાની કારમાં સવાર થઈ અને ત્યાં જઈ રહ્યો હતો પરંતુ રસ્તામાં પોતાનું ગામ આવી જતા તેમણે પોતાની જૂની યાદો તાજી કરી લીધી હતી અને પરંતુ તેમણે તે ગામમાં એક જ વ્યક્તિનું નામ હતું કે તે વ્યક્તિ હતા સુરત યાદવ સુરત યાદવ નું નામ યાદ હતું અને તે ગામમાં પણ સુરત યાદવ પાસે ગયો અને સુરત યાદવ એમને તરત જ ઓળખી લીધો હતો.

ત્યાર પછી તે તેમના ઘરે ગયો હતો અને આ પરિવાર અનુસૂચિત જાતિ થી સંબંધ ધરાવે છે. એટલા માટે રીન્કુ ત્યાર પછી હાલના સમયમાં પંજાબમાં જઈ અને ગુરુ પ્રીત સિંહ બની ગયો છે. અને તેમની રહેણીકરણી તમામ પ્રકારે સરદાર જેવી થઈ ગઈ છે. આજે તે પણ માથે પાઘડી બાંધે છે.

અને તેમણે ગોરખપુરમાં રહેતા એક લુધિયાણામાં રહેતા પરિવાર દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને તેમના પરિવારની દીકરી સાથે રીન્કુ ના લગ્ન કરાવવામાં આવ્યા હતા. રીન્કુ એટલે કે હાલના ગુરુપ્રીત સિંહ ના લગ્ન પણ થઇ ગયા છે. અને સરજુ અને સીતા ને લગ્નની જાણ થતા તેઓ ખૂબ જ વધારે ખુશ થઈ ગયા હતા

તેમને સોનામાં સુગંધ ભળી ગઇ હતી અને રીંનકુ ની કહાની ખૂબ જ વધારે ફિલ્મી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે તેમણે અભ્યાસમાં રુચિ લાગતી ન હતી અને તેમને ઠપકો મળતા તે નવા કપડા નાના પહેરવા ન મળતા હતા તેના કારણે તે જૂના કપડાં પહેરીને ઘરેથી ચાલ્યો ગયો હતો

ત્યાર પછી તે એક ટ્રેનમાં બેસી અને લુધિયાણા પહોંચી ગયો હતો અને ત્યાં તેમને એક સરદારજી મળ્યા હતા અને સરદારજીએ પોતાની ટ્રાન્સપોર્ટ કંપની માં તેમને કામ આપ્યું હતું અને ધીમે ધીમે ત્યાં કામ કરતા કરતા ટ્રક ચલાવવાનું શીખી ગયો હતો

ધીમે ધીમે ટ્રક ચલાવતા ચલાવતા તેમણે પૈસાની બચત કરી અને પોતાનો ટ્રક ખરીદી લીધો હતો ત્યાર પછી તેમણે ટ્રાન્સપોર્ટ કંપની માં જંપલાવ્યું હતું અને દિવસ અને રાત મહેનત કરી અને તેમણે પોતાની ટ્રાન્સપોર્ટ કંપની ઊભી કરી છે. અને આજે ૨૬ વર્ષના રીન્કુ ઉર્ફે ગ્રુપ પંજાબ ની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની નો માલિક છે.

તેમની માતા સીતા અને સરજુ આજે પણ ગામડામાં રહે છે. પરંતુ હવે તેમણે પોતાના ગળે લગાવી અને તેમના માતા-પિતાએ કહ્યું હતું કે બેટા હવે અમને છોડીને ક્યાંય પણ જતો નહીં. પરંતુ ગુરુપ્રીત સિંહ આટલા વર્ષો પછી ત્યાં ઘરે આવ્યો હતો અને કામ ધંધો છોડી અને ત્યાં ત્રણ દિવસ સુધી રોકાઈ ગયો હતો.

પરંતુ પોતાના કામધંધા ની મજબૂરીના કારણે તેમણે ત્રણ દિવસ પછી ત્યાંથી નીકળવું પડ્યું હતું આજે ગુરુ પ્રીત સિંહ ના માતા પિતા ખૂબ જ ખુશ છે. અને તેમને માતા-પિતાની સાથે પોતાની પુત્રવધુ પણ પ્રાપ્ત થઈ છે. અને તે પોતાના માતા-પિતા સાથે લુધિયાણામાં રહેવા આવશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

તે ઉપરાંત આજે અમે તમને એવા બાળક વિશે જાણકારી આપી છે. કે જેમને અભ્યાસમાં રુચિ લાગતી નહોતી પરંતુ દિવસ-રાત પોતાની સખત મહેનત કર્યા પછી આજે તે મોટી ટ્રાન્સપોર્ટ કંપની નો માલિક બની ગયો છે. તેમની કંપનીમાં આશરે દોઢસો જેટલા ટ્રક છે.

Leave a Comment