વાઘની સામે કૂતરાને ભસવું ભારે પડી ગયું, ઊંઘ બગડતા વાઘે કૂતરાની કરી નાખી એવી હાલત કે…
વાઘ ભલે સૂતો હોય કે જાગતો હોય, તે તેના શિકારને અનુભવે છે.તે હંમેશા શિકારની સ્થિતિમાં હોય છે.વાઘ એટલો વિકરાળ પ્રાણી છે કે જંગલમાં જોવા મળતા મોટા મોટા પ્રાણીઓ પણ તેને જોઈને ડરી જાય છે અને ભાગી જાય છે.બીજી તરફ, કૂતરા એવા પ્રાણી છે, જ્યારે કોઈ પ્રાણી તેમની સામે આવે છે, ત્યારે તેઓ ભસવા લાગે છે.કૂતરા … Read more